રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ
December 02, 2025
ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા પ્રકાશ સિંહે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યાં હતા. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સતત સંપર્કમાં હતો. તે ભારતીય સેનાના વાહનો, લશ્કરી સ્થાપનો, સરહદી ભૂપ્રદેશ, પુલ, રસ્તાઓ, રેલવે લાઈનો અને નવા બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલી રહ્યો હતો. તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે પ્રકાશ સિંહે પાકિસ્તાની એજન્ટોની વિનંતી પર ભારતીય નામે જારી કરાયેલા મોબાઈલ નંબરોના OTP પણ પૂરા પાડ્યા હતા. આ OTPનો ઉપયોગ કરીને, પાકિસ્તાની એજન્ટોએ ભારતીય નંબરો પર WhatsApp સક્રિય કર્યું અને જાસૂસી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી. આ કામ માટે તેને ISI તરફથી મોટી રકમ પણ ચૂકવવામાં આવતી હતી.
Related Articles
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના રાજીનામા પર સંતોના સવાલો, અન્ય પદાધિકારીઓની પણ પૂછપરછ થશે
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના...
Jun 29, 2026
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એલર્ટ અપાયું, : અંધેરી સબવે બંધ, પાલિકાની પોલ ખુલી,
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એ...
Jun 29, 2026
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર, કુવૈત-બહેરિન પર ડ્રોન-મિસાઇલ હુમલા સાથે શાંતિ મંત્રણા રોકવાની ચેતવણી
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર,...
Jun 29, 2026
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની નિમણૂકના પ્રસ્તાવ સામે સંતોનો આક્રોશ
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની ન...
Jun 29, 2026
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો :...
Jun 28, 2026
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
27 June, 2026