કિંગ કોહલીનો મોટો ધમાકો: IPL 2026ની ફાઈનલમાં ફટકારી કરિયરની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી, તૂટ્યો 8 વર્ષ જૂનો રેકોર્ડ!
June 01, 2026
આઈપીએલ 2026 (IPL 2026) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે સતત રનનો વરસાદ કરી રહેલા રનમશીન વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં પણ પોતાનો કિંગ અવતાર જાળવી રાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાઈ રહેલી મહામુકાબલાની ફાઇનલમાં કોહલીએ માત્ર 25 બોલમાં તોફાની અડધી સદી ફટકારી દીધી છે. 156 રનના ટાર્ગેટનો પીછો કરતા વિરાટે એક શાનદાર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી, અને 8 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો હતો. વિરાટે આ મેચમાં 25 બોલમાં અડધી સદી કરીને 2018ના પોતાના 26 બોલના રેકોર્ડને તોડી નાખ્યો છે.
IPL ફાઇનલના ઇતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી ફિફ્ટી
વિરાટ કોહલી આ ઇનિંગ સાથે જ આઈપીએલ ફાઇનલ મેચોમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે રોહિત શર્મા અને ક્રિસ ગેલની બરાબરી પર આવી ગયો છે.
IPL માં કોહલીના સૌથી ઝડપી 50 (બોલના આધારે)
25 vs GT, અમદાવાદ, 2026
26 vs RR, બેંગલુરુ, 2018
26 vs DC, દિલ્હી, 2018
27 vs LSG, લખનૌ, 2025
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026