થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ ટૂંક સમયમાં પરસ્પર યુદ્ધવિરામ માટે મળશે, ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી
July 28, 2025
છેલ્લા 4 દિવસથી કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 2 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જોકે, યુએસ પ્રમુખ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ ટૂંક સમયમાં પરસ્પર યુદ્ધવિરામ માટે મળશે. જોકે, બંને દેશો વચ્ચે ગોળીબાર હજુ ચાલુ છે.
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, બંને દેશોના નેતાઓ મલેશિયામાં યુદ્ધવિરામનો અંત લાવવા માટે વાતચીત કરશે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે, ચાલુ યુદ્ધ વચ્ચે થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ મલેશિયામાં મુલાકાત કરશે. કંબોડિયાએ કહ્યું છે કે, થાઈ પક્ષે યુદ્ધવિરામ માટે અમેરિકન રાષ્ટ્રપતિની વિનંતી પર સંમતિ આપી છે.
વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા જીરાયુ હુઆંગસાપે જણાવ્યું હતું કે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ આ પ્રદેશમાં શાંતિ પ્રયાસો પર ચર્ચા કરવા માટે વાટાઘાટોમાં હાજરી આપશે. જીરાયુએ કહ્યું કે ફુમથમના કંબોડિયન સમકક્ષ હુન માનેટ પણ વાટાઘાટોમાં હાજરી આપશે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026