અંતિમ સફર પર મનમોહન સિંહ
December 28, 2024
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો. દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજર છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા અમિત શાહ, રાજનાથ સિંહ જેપી, નડ્ડાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્ર પતિ ધનખડે, સ્પીકર ઓમ બીરલાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનું સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે, જેના માટે સરકારે સંમતિ આપી છે. આ માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
PM મોદી નિગમબોધ ઘાટ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન સિંહને અંતિમ વિદાય આપવામાં આવી. ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રોટોકોલ મુજબ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન હેઠળ કરવામાં આવશે. અંદર, જ્યાં સામાન્ય લોકો જઈ શકતા નથી, ત્યાં 21 બંદૂકોની સલામી આપવામાં આવી હતી.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026