પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
August 29, 2026
SCO એટલે કે Shanghai Cooperation Organisation (શાંઘાઈ સહયોગ સંગઠન) એશિયાના દેશોનું એક પ્રાદેશિક સંગઠન છે. આનું મુખ્ય કામ સુરક્ષા, આતંકવાદ, અલગતાવાદ, વેપાર, કનેક્ટિવિટી અને પરસ્પર સહયોગ જેવા મુદ્દાઓ પર સાથે કામ કરવાનું છે. ભારત 2017થી આનું પૂર્ણ સભ્ય છે. આ પ્રવાસમાં ભારત એક તરફ ઉઝબેકિસ્તાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાત કરશે, તો બીજી તરફ SCOના મંચ પર સુરક્ષા અને કનેક્ટિવિટીને લઈને પોતાની પ્રાથમિકતાઓ મુકશે. પુતિન અને જિનપિંગ સાથે થનારી મુલાકાતોના કારણે પણ આ ચાર દિવસીય પ્રવાસ પર ખાસ નજર રહેશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ભારતમાં BRICS શિખર પરિષદ પણ યોજાવાની છે.
Related Articles
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અ...
Oct 24, 2026
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા!
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભા...
Oct 22, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026