નવરાત્રિ આવી રહી છે... જાણો ઉપવાસ કરવા આરોગ્ય માટે કેટલા ફાયદાકારક
October 04, 2023

ઉપવાસ કોઈકને કોઈક રીતે દરેક ધર્મનો ભાગ છે, ભલે તે હિન્દુ ધર્મ હોય, ઈસ્લામ કે યહુદી ધર્મ. દરેક સંસ્કૃતિમાં ઉપવાસ અને વ્રતનું વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. આપણી પરંપરાઓ અને રીતિ-રિવાજ હકીકતમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત છે. ઉપવાસથી શરીરને ડિટોક્સ થવાની તક મળે છે અને પાચનતંત્ર પણ મજબૂત થાય છે. આ એક પ્રાકૃતિક રીત છે શરીરને આરામ આપવાની અને તેને ઉર્જાવાન બનાવવાની.
ઉપવાસ કે વ્રત વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. વ્રત દરમિયાન કેલેરી ઈનટેક ઓછી થવાની શરીરનું વજન ઘટે છે. આ સિવાય વ્રતથી પાચનક્રિયા પણ સારી થાય છે જેનાથી વજન નિયંત્રણમાં રહે છે પરંતુ એ ધ્યાન રાખવુ જરૂરી છે કે વ્રત બાદ સંતુલિત આહાર લેવો જોઈએ જેથી વજન ફરીથી વધી જ જાય. વજન ઘટાડવા માટે વ્રત એક અસરકારક અને કુદરતી રીત છે.
વ્રત દરમિયાન પાચન તંત્રને આરામ મળે છે અને ઉર્જાનો વપરાશ ઓછો થાય છે. તેનાથી શરીરમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. વ્રતથી શરીરમાં ઈન્સ્યુલિનનું સ્તર ઓછુ થઈ જાય છે જેનાથી ઉર્જાનું લેવલ વધી જાય છે. એટલુ જ નહીં વ્રતથી મેટાબોલિઝ્મ વધે છે અને હોર્મોનનું સ્તર સંતુલિત થાય છે જેનાથી ઉર્જા વધે છે. વ્રત કરવાથી બ્લડ શુગર લેવલમાં સુધારો થાય છે જે શરીરને વધુ ઉર્જા આપે છે પરંતુ ઉપવાસમાં પ્રવાહી લેવુ જરૂરી હોય છે.
Related Articles
27 વર્ષ બાદ શનિ અને શુક્ર એક જ નક્ષત્રમાં, કર્ક-ધનુ સહિત આ 4 રાશિના જાતકો ખાસ સાચવજો!
27 વર્ષ બાદ શનિ અને શુક્ર એક જ નક્ષત્રમા...
Apr 28, 2025
શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિના જાતકો, ધનલાભની સાથે પ્રેમ પણ મળશે
શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિન...
Apr 17, 2025
ચૈત્રી પૂનમ પહેલા આ 3 રાશિના જાતકો માટે કરિયરમાં ચઢતીના યોગ, ધનલાભ પણ થશે!
ચૈત્રી પૂનમ પહેલા આ 3 રાશિના જાતકો માટે...
Apr 07, 2025
સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, રામ મય થયું સમગ્ર અયોધ્યા
સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, ર...
Apr 06, 2025
પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી
પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસ...
Apr 06, 2025
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટ...
Mar 11, 2025
Trending NEWS

07 May, 2025