નક્સલી શસ્ત્ર છોડે, નહીંતર ચોમાસામાં પણ ઊંઘવા નહીં દઇએ : શાહ
June 23, 2025
છત્તીસગઢ પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તેમ જ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રાયપુર કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતાં નક્સવાદને 31 માર્ચ 2026 સુધીમાં ખતમ કરવાની જાહેરાત કરી હતી. નક્સલવાદીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે હથિયાર હેઠા નહીં મુકો તો ચોમાસામાં ઊંઘવા નહીં દઇએ.
વધુમાં તેમણે કહ્યું કે ઉત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયની સરકાર તેમ જ રાજ્યના ગૃહ પ્રધાન વિજય શર્માની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે તેમણે ક્યાંય અટક્યા વિના નક્સલ વિરોધી અભિયાનને આગળ વધાર્યું. પોલીસ અને સુરક્ષા દળોને પ્રોત્સાહન આપીને તેમણે નક્સલવાદ સામેની લડાઇને આગળ વધારી છે.
તેમણે જાહેરાત કરી કે 31 માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઇ જશે. ખાતરી આપું છું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે વચનો આપ્યા છે તે પૂરા કરશે.' ગૃહ પ્રધાને કહ્યું હતું કે,' એનએફએસયૂ સંકુલ' કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચાનારા રૂપિયા 145 કરોડના ખર્ચે ઊભું થશે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026