સૂર્યગ્રહણના દિવસે આ 6 રાશિના જાતકોએ સાવધાન રહેવું
October 06, 2022

નવી દિલ્હી : વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થશે. 25 ઓક્ટોબરે ભારતમાં બીજુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું જે ભારતમાં નહોતું દેખાયું. ઓક્ટોબરમાં સૂર્યગ્રહણનો સમયગાળો 04 કલાક 3 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ તમામ 12 રાશિઓને અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સૂર્યગ્રહણની 6 રાશિઓ પર અશુભ અસર પડી શકે છે. જાણો તમારી રાશિ પણ આમાં સામેલ છે કે નહીં-
તુલા: તુલા રાશિના લોકોને આ સૂર્યગ્રહણની સૌથી વધુ અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. સ્વાસ્થ્યનું ધ્યન રાખવું. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. આ ગ્રહણ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.
વૃષભ: આ રાશિના લોકોએ ગ્રહણના સમયમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન માનસિક તણાવ ન લેવો. તમારું મન કોઈ વાતને લઈને પરેશાન થઈ શકે છે. તમારે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મિથુન: મિથુન રાશિના જાતકોએ ગ્રહણના સમયમાં પોતાના નાણાકીય બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. જીવનસાથી સાથે અણબનાવના સંકેતો છે.
કન્યા: કન્યા રાશિના જાતકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરતા પહેલા કોઈ વડીલની સલાહ જરૂર લેવી.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધનહાનિના સંકેતો છે. ગ્રહણ કાળમાં પૈસાનું ખાસ ધ્યાન રાખો. રોકાણ કરવાનું ટાળો.
મકર: ગ્રહણની સૌથી વધુ અસર મકર રાશિના લોકોના સ્વાસ્થ્ય પર પડશે. આ દરમિયાન તમારે ધીરજ રાખવાની જરૂર છે. મન કોઈ વાતને લઈને પરેશાન થઈ શકે છે.
Related Articles
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં 1.21 કરોડ લોકોએ નગરની મુલાકાત લીધી
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30...
Jan 15, 2023
મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના જાતકોને થશે ફાયદો
મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના...
Jan 15, 2023
રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરોથી જાણો નોકરી, વેપાર, ઘર-પરિવાર અને સ્વાસ્થ્ય માટે નવું વર્ષ કેવું રહેશે?
રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરો...
Dec 31, 2022
ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ્યે મકર રાશિમાં શુક્ર-શનિની યુતિ બનશે
ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ...
Dec 29, 2022
બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્રહ 3 દિવસ માટે મકર રાશિમાં મહેમાન બનશે
બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્...
Dec 26, 2022
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023