Oscar Awards 2025: અનોરા બેસ્ટ ફિલ્મ, એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર, મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
March 03, 2025
એવોર્ડ વિજેતાઓની યાદી
- બેસ્ટ ફિલ્મ : અનોરા
- બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ આ વર્ષે અનોરા ફિલ્મને મળ્યો છે. આ ફિલ્મની અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.
- બેસ્ટ એકટ્રેસ : મિકી મેડિસન (ફિલ્મ-અનોરા)
- બેસ્ટ ડિરેક્ટર : સેન બેકર (ફિલ્મ - અનોરા)
- અનોરા ફિલ્મ માટે સેન બેકરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અનોરાના ખાતામાં આ ત્રીજો એવોર્ડ છે.
- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન : પોલ તેઝવેલ અને બોવેન યંગ
- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ : શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી
- બેસ્ટ એક્ટર એવોર્ડ : એડ્રિયન બ્રોડી
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતવાની રેસમાં કીરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.
- બેસ્ટ ઓરિજિનલ સ્કોર : ધ બ્રુટાલિસ્ટ
- બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ ધ બ્રુટાલિસ્ટ માટે ડેનિયલ બ્લૂમબર્ગે જીત્યો હતો. બ્રુટાલિસ્ટના ખાતામાં આ બીજો એવોર્ડ આવ્યો હતો.
- બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ
- બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ : આ ઈ એમ સ્ટીલ હીયર
- બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ : આઈ એમ નોટ અ રોબોટ
- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ : 'ડ્યૂન પાર્ટ 2' માટે પોલ લેમ્બર્ટ, સ્ટીફન જેમ્સ, રેસ સાલકોમ્બ અને ગેર્ડ નેજ્ફરે એવોર્ડ રિસીવ કર્યો
- બેસ્ટ સાઉન્ડ એવોર્ડ : 'ડ્યૂન પાર્ટ 2' માટે ગિરીથ જેન, રિચર્ડ કિંગ, રોબર્ટ બાર્ટલેટ અને ડોગ હેમ્ફિલે એવોર્ડ રિસીવ કર્યો
- બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ - નો અધર લેન્ડ
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ)
- બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ - ધ સબસ્ટેન્સ
- બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - કોન્ક્લેવ
- બેસ્ટ એનિમેટેડ ફિલ્મ - ફ્લો
- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (વિકેડ)
- બેસ્ટ ફિલ્મ એડિટિંગ - અનોરા (સીન બેકર)
- બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ - ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા
Related Articles
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લ...
Sep 30, 2026
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026