પેરિસ ઓલિમ્પિકમાં ફરી તોડફોડ, કમ્યુનિકેશન કેબલને અસર થતા હાલાકી
July 30, 2024
ઓલિમ્પિક રમતોત્સવની યજમાન કરી રહેલા ફ્રાંસમાં ફરી એકવાર તોડફોડની ઘટનાઓ સામે આવી છે. આ તોડફોડને લીધે ફ્રાંસ દેશની ટેલિફોન અને બીજી લાઈનોને અસર થઈ છે. જેથી કમ્યુનિકેશનની હાલાકી સર્જાઈ છે. તોડફોડને લીધે ફાયબર લાઈને, ફિક્સડ અને મોબાઈલ ફોન લાઈન પર અસર થઈ છે.
તોડફોડથી કેટલું નુકસાન થયું છે તેની આકારણી કરાઈ રહી છે. હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે આનાથી ઓલિમ્પિકની કોઈ ગતિવિધિને અસર થઈ છે કે નહિ. ઓલિમ્પિક રમતોત્સવની યજમાન કરી રહેલા ફ્રાંસમાં ફરી એકવાર તોડફોડની ઘટનાઓ સામે આવી છે.
આ તોડફોડને લીધે ફ્રાંસ દેશની ટેલિફોન અને બીજી લાઈનોને અસર થઈ છે. જેથી કમ્યુનિકેશનની હાલાકી સર્જાઈ છે. તોડફોડને લીધે ફાયબર લાઈને, ફિક્સડ અને મોબાઈલ ફોન લાઈન પર અસર થઈ છે. તોડફોડથી કેટલું નુકસાન થયું છે તેની આકારણી કરાઈ રહી છે. હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે આનાથી ઓલિમ્પિકની કોઈ ગતિવિધિને અસર થઈ છે કે નહિ.
Related Articles
સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો:નિફ્ટીમાં પણ 140 પોઈન્ટની તેજી, તમામ સેક્ટરના શેર વધ્યા
સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો:નિ...
શેરબજારની બુલ રન યથાવત્, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ
શેરબજારની બુલ રન યથાવત્, સેન્સેક્સ-નિફ્ટ...
Sep 02, 2024
સેન્સેક્સ 693 પોઈન્ટના ગાબડા સાથે બંધ, રોકાણકારોએ 4 લાખ કરોડ ગુમાવ્યા
સેન્સેક્સ 693 પોઈન્ટના ગાબડા સાથે બંધ, ર...
Aug 13, 2024
મંદીના ભયથી વૈશ્વિક શેરબજારોમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં મહિનામાં બીજુ મોટુ ગાબડું
મંદીના ભયથી વૈશ્વિક શેરબજારોમાં 57 વર્ષન...
Aug 05, 2024
શેરબજારમાં મોટા કડાકા સાથે 15 લાખ કરોડનું ધોવાણ
શેરબજારમાં મોટા કડાકા સાથે 15 લાખ કરોડનુ...
Aug 05, 2024
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2400 તો નિફ્ટીમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોને નુકસાન
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2400 તો...
Aug 05, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 12, 2024