ઈન્ડિયા અમેરિકા પાસેથી 31 MQ-9B કિલર ડ્રોન ખરીદશે
August 14, 2024
ચીન અને પાકિસ્તાન બન્ને તેમના સશસ્ત્ર ડ્રોનનો કાફલો મજબૂત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત અમેરિકા પાસેથી 31 સશસ્ત્ર MQ-9B 'હન્ટર-કિલર' રિમોટ ઓપરેટેડ એરક્રાફ્ટની ખરીદી માટે ઝડપથી વાટાઘાટો કરી રહ્યું છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં આ ડીલ પર હસ્તાક્ષર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
મીડિયા અહેવાલો મુજબ રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, 31 સશસ્ત્ર ઊંચાઈવાળા અને લાંબા સમય સુધી સહનશીલ ડ્રોન માટે આંતર-સરકારી કોન્ટ્રાક્ટ માટે તકનીકી-કમર્શિયલ ચર્ચાઓ હવે ઉત્તમ તબક્કામાં છે. તેમાં નેવી માટે 15 સમુદ્ર રક્ષક, આર્મી અને એરફોર્સ માટે 8-8 આકાશ રક્ષકો સેટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ચીને પાકિસ્તાનને તેના સશસ્ત્ર હોંગ-4 અને વિંગ લૂંગ-II ડ્રોનની સપ્લાય વધારી દીધી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાને ચીન પાસેથી વધુ 16 સશસ્ત્ર CH-4 ડ્રોન માગ કરી છે. તેની પાસે પહેલાથી જ સેનામાં 7 અને નેવીમાં 3 CH-4 ડ્રોન છે.
Related Articles
ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે અમેરિકાએ લાલ સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના બે જહાજોને કર્યા નષ્ટ
ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે અમેરિકાએ લાલ સમુદ...
'હું ચૂંટાયો તો 6 કરોડ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અમેરિકામાંથી તગેડી મૂકીશ..', ટ્રમ્પના દાવાથી હડકંપ
'હું ચૂંટાયો તો 6 કરોડ ગેરકાયદે ઈમિગ્રન્...
Aug 14, 2024
જેમણે અલગ રાષ્ટ્ર તરીકે ઓળખ આપી, તેમનું જ અપમાન કરાયું ઃ શેખ હસીના
જેમણે અલગ રાષ્ટ્ર તરીકે ઓળખ આપી, તેમનું...
Aug 13, 2024
હમાસે ઈઝરાયલ પર કર્યો હુમલો : તેલ અવીવ પર છોડ્યા ઘાતક M90 રોકેટ
હમાસે ઈઝરાયલ પર કર્યો હુમલો : તેલ અવીવ પ...
Aug 13, 2024
બાંગ્લાદેશ હિંસા: ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, હિન્દુઓ સાથે મુલાકાત લઈને કહ્યું- સંકટમાં એકતા જરૂરી
બાંગ્લાદેશ હિંસા: ઢાકેશ્વરી મંદિર પહોંચ્...
Aug 13, 2024
હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર 30 રોકેટ છોડયા, સૈન્ય મથકને ઉડાવ્યું : હવે ઇરાનના હુમલાની આશંકા
હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર 30 રોકેટ છોડયા, સૈ...
Aug 13, 2024
Trending NEWS
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
Aug 14, 2024