સુરતમાં સ્કૂલ વેન પલટી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
October 23, 2024

સુરત : સુરતમાં એક સ્કૂલ વેનને અકસ્માત નડ્યો. અન્ય કાર ચાલકની બેદરકારીથી સ્કૂીલ વેન પલટી ગઈ હતી, જેથી તેમાં બેઠેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સ્કૂલ વેન પલટી ખાઈ જવાની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં.
મળતી માહિતી પ્રમાણે, શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા એલ પી સવાણી રોડ પર વાત્સ્લય સ્કૂલના 7 જેટલા વિદ્યાર્થી ભરેલી વેન પલટી મારી ગઈ હતી. અન્ય એક કારે સ્કૂલ વેનને ટક્કર મારી હતી, જેથી સ્કૂલ વેનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે વેન પલટી ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું, જેમણે બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Related Articles
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર એલર્ટ
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિ...
Jul 05, 2025
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4...
Jul 05, 2025
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીન...
Jul 04, 2025
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગ...
Jul 04, 2025
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના બળાપા સાથે મહિલા કાઉન્સિલરનું રાજીનામું
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના...
Jul 04, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામા...
Jul 03, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025