પૂંછમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓની ધરપકડ કરી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત
August 31, 2025

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક AK-47 અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. ઘટનાની માહિતી આપતાં પૂંછ પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન પોલીસે દરોડા પણ પાડ્યા હતા. આ દરમિયાન, આઝમાબાદ સ્થિત એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી આ ઘરના માલિક સ્થાનિક રહેવાસી તારિક શેખ અને ચેમ્બર ગામના રહેવાસી તેના સાથી રિયાઝ અહેમદની અટકાયત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ બાદ, બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, પોલીસે જાલિયન ગામમાં સ્થિત શેખના બીજા ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી આ હથિયારો મળી આવ્યા હતા.
Related Articles
મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 'કુનબી' જાતિનો દરજ્જો મળશે
મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્રમાં મર...
Sep 02, 2025
વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદ...
Sep 02, 2025
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરૂ
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરો...
Sep 02, 2025
PM મોદી મણિપુર જશે? 'VVIP' મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ
PM મોદી મણિપુર જશે? 'VVIP' મહેમાનની સુરક...
Sep 02, 2025
PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઈન ઈન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ
PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઈન ઈ...
Sep 02, 2025
Trending NEWS

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025

02 September, 2025