સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત
October 29, 2025
સુરત : સુરતના માંડવી તાલુકામાં બે બાઈક સામ-સામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માંડવી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના માંડવીના લીમદા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં ઓવરસ્પિડિંગ અને બેફામ ડ્રાઈવિંગ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026