ઈરાન સામેનું યુદ્ધ ભારે પડ્યું ઃ પેન્ટાગોનના કમાન્ડરે અમેરિકાની પોલ ખોલી
August 02, 2026
રિપોર્ટ અનુસાર, જનરલે સ્પષ્ટ કહ્યું કે જો વધારાના યુદ્ધપોતો નહીં મળે તો અમેરિકાએ પોતાની માતૃભૂમિની સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડી શકે છે. ઇતિહાસમાં પહેલીવાર એવી સ્થિતિ બની રહી છે જ્યાં અમેરિકાએ પોતાના સૌથી નજીકના સહયોગી ઇઝરાયલ અને પોતાની સુરક્ષા વચ્ચે સંતુલન સાધવું પડી રહ્યું છે.
તારીખ 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ પાંચમા મહિનામાં પહોંચ્યો છે. અનેક દોરની વાતચીત છતાં કાયમી યુદ્ધવિરામ થયો નથી અને ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં પેદા થયેલું સંકટ યથાવત છે, જેના કારણે વૈશ્વિક એનર્જી આપૂર્તિ પર પણ અસર પડી છે.
સ્પેનના રોટા નૌસૈનિક અડે પર 5 ડિસ્ટ્રોયર તૈનાત છે અને છઠ્ઠું જહાજ પણ આવવાનું છે. સતત ઓપરેશનના કારણે આ જહાજો પર મેન્ટેનન્સનું દબાણ એટલું વધી ગયું છે કે તેમને નિયમિત મરામત માટે પણ પૂરતો સમય મળી રહ્યો નથી.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026