આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવા બનાવી યોજના, મહિલાઓ માટે કરી જાહેરાત
December 15, 2024
દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ મહિલાઓના હિતમાં વધુ એક જાહેરાત કરી ભાજપ ચિંતા વધારતી જઈ રહી છે. AAP દિલ્હીની કાયદો-વ્યવસ્થા મુદ્દે સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે, ત્યારે પાર્ટીએ આવતીકાલે (16 ડિસેમ્બર) મહિલા અદાલત’ યોજવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહેશે.
AAP મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા મુદ્દે મહિલા અદાલત યોજવાની છે. આ પહેલા ગુરુવારે 12મી ડિસેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલે મહિલા સન્માન નિધિ’ હેઠળ મહિલાઓને મળતા નાણાં બમણાંથી પણ વધુ એટલે કે, 1000 હજારથી 2100 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, 'હવે મહિલા સન્માન નિધિમાં મહિલાઓને 1000 રૂપિયા મળશે, ચૂંટણી જીત્યા પછી તેને વધારીને 2100 રૂપિયા કરી દેવામાં આવશે.'
દિલ્હીમાં મહિલા અદાલત’ યોજવાની જાહેરાત કર્યા પહેલા અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીની તમામ ગલીઓમાં બળજબરીથી વસૂલી કરતી ગેંગ અને ગેંગસ્ટર્સ સક્રિય થઈ ગયા છે. આખી રાજધાનીમાં ડ્રગ માફિયાઓ પગ ફેલાવી ચુક્યા છે. મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના કારણે દિલ્હીવાસીઓ હેરાન થઈ ગયા છે. વર્તમાન સમયમાં ગુનેગારોને કોઈ ખોફ જ રહ્યો ન હતો, તેમ દિલ્હીના રસ્તાઓ પર ધોડે દિવસે ગોળીબાર, હત્યા, અપહરણ અને ચાકુ મારવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.

Related Articles
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી
અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવ...
May 06, 2026
રાજકીય ગરમાવો: તમિલનાડુમાં DMK સાથે છેડો ફાડી કોંગ્રેસે વિજયની પાર્ટી TVK ને ટેકો આપવા પ્રસ્તાવ પસાર કર્યો
રાજકીય ગરમાવો: તમિલનાડુમાં DMK સાથે છેડો...
May 06, 2026
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર?
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિ...
May 06, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026