દિલ્હીમાં યલો એલર્ટ, રાજસ્થાનમાં ગરમી, હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે ભૂસ્ખલન
June 21, 2025

દિલ્હીમાં તોફાન અને વરસાદ વચ્ચે યલો એવલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં શુક્રવારે ગયા વર્ષ સપ્ટેમ્બર પછી સૌથી વધુ સ્વચ્છ હવા નોંધાઈ છે. વાયુ ગુણવત્તા સૂચક આંક સતત ચોથા દિવસે સંતોષજનક શ્રેણીમાં રહ્યો. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર સાંજે ચાર વાગ્યે વાયુ ગુણવત્તા સૂચક આંક 75 રહ્યો જે સંતોષજનક શ્રેણીમાં આવે છે.
રાજસ્થાનના ઘણા એરિયામાં ગરમીનો માહોલ છે. શનિવારે ગંગાનગર દેશનું સૌથી ગરમ શહેર હતું. જેનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંઘવામાં આવ્યું હતું. આ સિવાય સૂરતગઢ અને જેસલમેરમાં પણ બપારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. આ તમામ વચ્ચે હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યો અને મધ્ય પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના ઘણા એરિયામાં વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
હિમાચલ પ્રદેશના જુદા-જુદા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે શુક્રવારે ઘણા વિસ્તારોંમાં લેન્ડસ્કેપની ઘટના સામે આવી હતી. સ્થાનીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ રાજ્યના અમુક વિસ્તારોમાં 22, 23, 25 અને 26 જૂને અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે વાહન વ્યવ્હાર ખોરવાયો છે અને ઘણી શાળાઓમાં પાણી પણ ભરાયા છે.
Related Articles
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂ...
Jul 19, 2025
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકી...
Jul 19, 2025
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અક...
Jul 19, 2025
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025