ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મોટો માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
June 02, 2025
ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં એક ગોઝારો રોડ અકસ્માત સર્જાયો છે. લગ્નમાં જઈ રહેલી એક પીકઅપ ગાડી સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને લગભગ 6 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી દીધી છે. ચિત્રકૂટના ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈવે પર રેપુરાના ભરવારાની પાસે પિકઅપ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે પિકઅપ ગાડી અથડાઈ હતી. જેમાં 5 લોકોએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘાયલ થયેલા લોકોની સારવાર હાલમાં ચાલી રહી છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026