અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું મોત, હજુ 4 સારવાર હેઠળ
April 30, 2025
અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
Related Articles
જુગાર રમતા બૂમ પડી ભાગો અને 3 લોકો કૂવામાં કૂદી જતાં મોત... ભાવનગરની ચોંકાવનારી ઘટના
જુગાર રમતા બૂમ પડી ભાગો અને 3 લોકો કૂવામ...
Aug 18, 2026
ભાજપના નવા પ્રભારીઓ જાહેર: ગુજરાતમાં તરુણ ચુગ અને ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને સોંપાઈ ચૂંટણીની કમાન
ભાજપના નવા પ્રભારીઓ જાહેર: ગુજરાતમાં તરુ...
Aug 18, 2026
અદાણી બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કર્યો, નવો ભાવ 88.76 રૂપિયા
અદાણી બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં 3.75...
Aug 18, 2026
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી BJPમાં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વ...
Aug 17, 2026
વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા
વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધ...
Aug 17, 2026
સુરતના ડુમસમાં રાજહંસ બેલિઝા બિલ્ડિંગમાં પરમિટ વગર દારૂ પાર્ટી કરતાં 6 વેપારી પકડાયા, 10 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતના ડુમસમાં રાજહંસ બેલિઝા બિલ્ડિંગમાં...
Aug 17, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026