હિડમાના ખાતમા બાદ વધુ એક મોટી સફળતા! ગણેશ ઉઈકેનું એન્કાઉન્ટર, રૂ. 1 કરોડનું હતું ઈનામ
December 25, 2025
હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદી નેતા ગણેશ ઉઈકે સહિત 6 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુરુવારે (25 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓડિશાના કંધમાલના જંગલોમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માઓવાદી સેન્ટ્રલ કમિટીના સદસ્ય ગણેશ ઉઈકે સહિતના નક્સલવાદીઓનો ખાતમો કરી દેવામાં આવ્યો છે. આરોપી ગણેશ પર રૂ. 1 કરોડનું ઈનામ હતું.
ગણેશ ઉઈકે સહિતના આતંકીના એન્કાઉન્ટર મામલે કેન્દ્રીય ગૃહમંત્રીએ X પર પોસ્ટમાં આ સફળતાને નક્સલમુક્ત ભારતની દિશામાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'ઓડિસામાં નક્સલવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે, આ મોટી સફળતા સાથે ઓડિશા નક્સલવાદના સંપૂર્ણ નાબૂદીના આરે છે. અમે 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ.. '
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026