ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ઘટના
October 18, 2024

સુરેન્દ્રનગર : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ મામલે પોલીસ દ્વારાથાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદિયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
Related Articles
વડોદરાના આજવા સરોવરમાંથી 1540 ક્યુસેક પાણી છોડાયું
વડોદરાના આજવા સરોવરમાંથી 1540 ક્યુસેક પા...
Jul 29, 2025
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉ...
Jul 29, 2025
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ...
Jul 29, 2025
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ...
Jul 28, 2025
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 4...
Jul 28, 2025
સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત
સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુ...
Jul 27, 2025
Trending NEWS

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025