ગુજરાત કેડરના વર્ષ 2021-22ના 8 IPSની વિવિધ પદ પર નિમણૂક
November 08, 2024
ગાંધીનગર ઃ ગુજરાત કેડરના વર્ષ 2021-22ના IPSની વિવિધ પદ પર ભરતી કરવામાં આવી છે. જેમાં કુલ 8 IPSને નવી ઉભી કરાયેલી જગ્યાઓ પર DySP તરીકે મૂકવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ તમામ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ થતાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા છે.
નવી નિમણૂક કરાયેલા IPS
1. વાગીશા જોશી – મદદનીશ પોલીસ અધિક્ષક, ધંધુકા, અમદાવાદ ગ્રામ્ય
2. સુમન નાલા – મદદનીશ પોલીસ અધિક્ષક, દાંતા, બનાસકાંઠા
3. સિમરન ભારદ્વાજ – મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી, રાજકોટ ગ્રામ્ય
4. આયુષ જૈન – મદદનીશ પોલીસ અધિક્ષક, દહેગામ, ગાંધીનગર
5. જયવીર ગઢવી – મદદનીશ પોલીસ અધિક્ષક, ધારી, અમરેલી
6. પ્રતિભા – મદદનીશ પોલીસ અધિક્ષક, લાલપુર, જામનગર
7. રોહિત કુમાર – મદદનીશ પોલીસ અધિક્ષક, વિસાવદર, જુનાગઢ
8. અજય કુમાર મીણા – મદદનીશ પોલીસ અધિક્ષક, ઝઘડીયા, ભરૂચ
Related Articles
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો...
Sep 12, 2026
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી:...
Sep 12, 2026
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો જવાબ
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં...
Sep 12, 2026
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકારને 1 વર્ષમાં 21,992 કરોડની ધરખમ આવક
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકા...
Sep 12, 2026
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
Trending NEWS
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
11 September, 2026
11 September, 2026
11 September, 2026
10 September, 2026