કેલિફોર્નિયામાં સૌપ્રથમવાર દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી; 300 લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા

November 19, 2023

અમદાવાદ: કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ અને મનોરંજનનું આયોજન કરાયુ હતું. 
કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ પણ રાખવામાં આવ્યા હતા અને લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવ્યું હતું.  ડાન્સ કાર્યક્રમની સાથે મેકીઝના ડિરેક્ટરને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ આ ઈવેન્ટ દરમિયાન 300 લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.