ચીને સ્વીકાર્યુ કે 80 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત
January 22, 2023

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આરોગ્ય વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી લંડનની સંશોધન કંપની એરફિનિટી લિમિટેડએ જણાવ્યું છે કે 1.4 અબજના દેશમાં 23 જાન્યુઆરીના અંત સુધીમાં વાયરસનાં મૃત્યુઆંક ચરમશીમા પર આવી શકે છે. છતા પણ ચીન તેની હરકતોથી બાદ રહ્યુ નહોતું. પરંતુ આ વચ્ચે તેણે હવે મોડા મોડા પણ સ્વીકાર્યુ કે હાલમાં ત્યા 80 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત છે.
ચીનના ઉચ્ચહોદ્દો ધરાવતા એક વૈજ્ઞાનિકે કહ્યું કે તેમના દેશમાં 80 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. જો કે આ નિવેદન બાદ તેમણે ચીનના સંક્રમણને કારણે સંભવિત જોખમોને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેમણે એ પણ સ્વીકાર્યુ કે ચીનના લોકોએ વધુ મુસાફરી કરવાને કારણે કોરોના વધુ ફેલાયો છે. તાજેતરમાં જ ચીને શુન્ય કોવિડ નીતિ પુર્ણ કરીને ઘણા મોટા નિર્ણયો લીધો છે. તેની સાથે તેણે સ્વીકાર્યુ કે છેલ્લા એક મહિનાથી 12 જાન્યુઆરી સુધીમાં આશરે 60000 નાગરિકોના કોરોનાથી મૃત્યુને ભેટ્યા હતા. જો કે નિષ્ણાતોનું માનવુ છે કે ચીનના આ આંકડા ખોટા છે.
Related Articles
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ ભીખ માંગે છે, નવાઝ શરીફનું દિલે બયાન
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ...
Sep 20, 2023
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રેમમાં પડી ગયા : એક સંતાનના પિતા પણ બની ગયા
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રે...
Sep 20, 2023
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી...
Sep 20, 2023
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પર કર્યો હુમલો
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પ...
Sep 20, 2023
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરો...
Sep 19, 2023
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023