'ઈડીના સમન્સનું દરેકે સન્માન કરવું પડશે..' મહત્ત્વપૂર્ણ કેસમાં સુપ્રીમકોર્ટની ટિપ્પણીથી કેજરીવાલ ટેન્શનમાં!
February 28, 2024
હવે EDએ વચગાળાના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે રોક હટાવી દીધી છે અને જિલ્લા કલેક્ટરોને ED સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચ કરી રહી હતી. બેન્ચે કહ્યું કે, એવું અવલોકન કરવામાં આવ્યું છે એક્ટ હેઠળ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ED કોઈપણ વ્યક્તિને પુરાવા રજૂ કરવા અથવા હાજર રહેવા માટે બોલાવી શકે છે. આગળ કહેવામાં આવ્યું કે, જેને પણ સમન્સ જારી કરવામાં આવે છે તેમના પર અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ EDના સમન્સનો આદર કરે અને તેનો જવાબ આપે. PMLA ની કલમ 50 હેઠળ ED જે પણ વ્યક્તિની હાજરીને તપાસ દરમિયાન જરૂરી માને છે તેને સમન્સ જારી કરી શકે છે.
Related Articles
મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યાં, 8ના મોત
મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસથી ઉતરેલા...
કર્ણાટકમાં મોટી કરુણાંતિકા, ફળ-શાકભાજી વેચવા જતાં 30 લોકો સાથે ટ્રક પલટી, 10ના મોત
કર્ણાટકમાં મોટી કરુણાંતિકા, ફળ-શાકભાજી વ...
Jan 22, 2025
'અમેરિકાને ફાયદો નહીં થાય પણ...' ટેરિફ અંગેની ધમકીઓ પર પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનનું મોટું નિવેદન
'અમેરિકાને ફાયદો નહીં થાય પણ...' ટેરિફ અ...
Jan 22, 2025
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકો...
Jan 22, 2025
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠ...
Jan 22, 2025
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ્યું- 'મારે કેબિનેટ મંત્રી પદ છોડવું પડશે'
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ...
Jan 22, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025