પ્રખ્યાત અમેરિકન ગાયિકા સિસી હ્યુસ્ટનનું નિધન
October 09, 2024
બે વખતની ગ્રેમી એવોર્ડ વિજેતા અને દિવંગત ગાયિકા-અભિનેત્રી વ્હીટની હ્યુસ્ટનની માતા સિસી હ્યુસ્ટનનું 91 વર્ષની વયે અવસાન થયું છે. સિસીની પુત્રવધૂ પેટ હ્યુસ્ટને તેના નિધનની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સિંગર અલ્ઝાઈમરથી પીડિત હતી. ન્યૂ જર્સીમાં તેમના ઘરે તેમનું અવસાન થયું. તેમની અંતિમ ક્ષણોમાં પરિવારના સભ્યો તેમની સાથે હાજર હતા.
અમે પરિવારના વડા ગુમાવ્યા સીસીની પુત્રવધૂએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમારું હૃદય દુઃખ અને દર્દથી ભરેલું છે. અમે અમારા પરિવારના વડા ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે સંગીત અને સંસ્કૃતિમાં સિસીનું યોગદાન મહાન છે. પેટે તેમની સાસુને ઊંડી શ્રાદ્ધા ધરાવતી મજબૂત મહિલા તરીકે વર્ણવી હતી જેણે તેના પરિવાર અને સમુદાયની ઘણી કાળજી લીધી હતી.
Related Articles
નોરાની કાર સાથે બીજી કાર અથડાતાં માથામાં ઈજા
નોરાની કાર સાથે બીજી કાર અથડાતાં માથામાં...
Dec 22, 2025
જાણીતી ટીવી એક્ટ્રેસ અચાનક પાપારાઝી પર ભડકી, ખરીખોટી પણ સંભળાવી, શું હતો મામલો?
જાણીતી ટીવી એક્ટ્રેસ અચાનક પાપારાઝી પર ભ...
Dec 20, 2025
રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્સ સોંગ હશે
રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્...
Dec 17, 2025
સાઈ પલ્લવી એમ એસ સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં
સાઈ પલ્લવી એમ એસ સુબ્બુલક્ષ્મીની બાયોપિક...
Dec 16, 2025
ધુરંધર સફળ થતાં રણવીરની અટકી પડેલી ફિલ્મો આગળ ધપાવાશે
ધુરંધર સફળ થતાં રણવીરની અટકી પડેલી ફિલ્મ...
Dec 16, 2025
બે સંતાનના માતાપિતા અર્જુન, ગેબ્રિએલાએ હવે સગાઈ કરી
બે સંતાનના માતાપિતા અર્જુન, ગેબ્રિએલાએ હ...
Dec 15, 2025
Trending NEWS
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
21 December, 2025
21 December, 2025