ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ દરિયામાં પડ્યો
December 08, 2024

મળતી માહિતી અનુસાર, ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં એક યુવક અચાનક દરિયામાં ખાબક્યો હતો. પરંતુ સમયસર આ યુવકનું રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યુ ટીમ બચાવી લીધો હતો. ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હજીરા જતી હતી એ સમયે બન્યો હતો. ત્યારે હવે રો-પેક્સ સર્વિસમાં સલામતીને લઈને સવાલો ઊઢી રહ્યો છે. કારણે કે, આ યુવક જહાજમાં કયા ઊભો હશે અને અચાનક તે દરિયામાં ખાબક્યો? ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હજીરા જતી હતી એ સમયે બન્યો હતો બનાવ ત્યારે રેસ્કયૂ કરતા સમયે રો પેક્સ ફેરી સર્વિસને મધ દરિયે ઊભી રાખવી પડી હતી.
ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સર્વિસનું એક ટ્રીપમાં 50 મેટ્રીક ટન વજન સહિતના 30 ટ્રક, 100 કાર, 34 શિપ ક્રૂ અને 500 પેસેન્જરનું પરિવહન કરી શકે છે. આ ઉપરાંત બે ફૂડ કોર્ટ, 14 વ્યક્તિની કેપેસીટીવાળો કેમ્બે લોન્જ, બિઝનેસ ક્લાસમાં 78, એક્ઝીક્યુટીવમાં 316 અને ઈકોનોમીમાં 92 વ્યક્તિ તેજમ સુરક્ષા માટે 22 લાઈફ રાફ્ટ, મુસાફરોને 52 મિનિટમાં બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા બે મરિન ઈવેક્યુએશન ડિવાઈસ, એક ફાસ્ટ રેસ્ક્યુ પણ સામેલ રહેશે.
Related Articles
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર એલર્ટ
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિ...
Jul 05, 2025
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4...
Jul 05, 2025
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીન...
Jul 04, 2025
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગ...
Jul 04, 2025
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના બળાપા સાથે મહિલા કાઉન્સિલરનું રાજીનામું
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના...
Jul 04, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામા...
Jul 03, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025