સોનાના ભાવ ઓલટાઈમ હાઈ, 35 દિવસમાં રૂ. 7000 મોંઘુ થયું
February 04, 2025
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મુદ્દે વિવિધ જાહેરાતો અને ફુગાવાની વધતી ચિંતા વચ્ચે સોના-ચાંદીમાં તેજી આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનું રૂ. 2300 અને ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી (35 દિવસ)માં રૂ. 6985 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. સોનાની વધતી કિંમતોના પગલે રોકાણકારોને છેલ્લા 35 દિવસમાં 8.89 ટકા રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યો હતો. જે આજે 0.3 ટકા ઉછળી 2820.69 ડોલર પ્રતિ ઔંશ નોંધાયો હતો. જે ગત સેશનમાં 2830.49 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
અમદાવાદમાં સોનાની કિંમત સતત વધી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ નવી રેકોર્ડ સપાટી નોંધાવી રહી છે. આઈબીજેએના ડેટા અનુસાર, અમદાવાદમાં આજે સોનાના ભાવ રૂ. 85685 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા હતાં. જે ગઈકાલે રૂ. 85300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે હતો. ગત સપ્તાહથી કિંમતી ધાતુમાં જોવા મળેલી તેજીમાં સોનાની કિંમત રૂ. 2300 પ્રતિ 10 ગ્રામ વધી છે. ચાંદી પણ રૂ. 93000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મુદ્દે વિવિધ જાહેરાતો અને ફુગાવાની વધતી ચિંતા વચ્ચે સોના-ચાંદીમાં તેજી આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનું રૂ. 2300 અને ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી (35 દિવસ)માં રૂ. 6985 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. સોનાની વધતી કિંમતોના પગલે રોકાણકારોને છેલ્લા 35 દિવસમાં 8.89 ટકા રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યો હતો. જે આજે 0.3 ટકા ઉછળી 2820.69 ડોલર પ્રતિ ઔંશ નોંધાયો હતો. જે ગત સેશનમાં 2830.49 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
અમદાવાદમાં સોનાની કિંમત સતત વધી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ નવી રેકોર્ડ સપાટી નોંધાવી રહી છે. આઈબીજેએના ડેટા અનુસાર, અમદાવાદમાં આજે સોનાના ભાવ રૂ. 85685 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા હતાં. જે ગઈકાલે રૂ. 85300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે હતો. ગત સપ્તાહથી કિંમતી ધાતુમાં જોવા મળેલી તેજીમાં સોનાની કિંમત રૂ. 2300 પ્રતિ 10 ગ્રામ વધી છે. ચાંદી પણ રૂ. 93000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી.
Related Articles
સોનું ફરી મોંઘું, ચાંદી 2.18 લાખને વટાવી ગઈ
સોનું ફરી મોંઘું, ચાંદી 2.18 લાખને વટાવી...
Aug 03, 2026
વિદેશથી એક ગુડ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
વિદેશથી એક ગુડ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજ...
Jul 27, 2026
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દ...
Jul 22, 2026
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026