ઈઝરાયેલ વિરૂદ્ધ દેખાવો કરનાર ભારત વંશીય વિદ્યાર્થીનીની પ્રિન્સ્ટન યુનિ.માંથી હકાલપટી થઈ
April 27, 2024
પ્રિન્સ્ટન : મહામના આલ્બર્ટ આઈન્સ્ટાઇન જે યુનિવર્સીટીની કોલેજમાં ભણાવતા હતા તે યુનિવર્સિટી, પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. તેમાં અભ્યાસ કરતી ભારતીય વંશની કોઈમ્બતુરમાં જન્મેલી વિદ્યાર્થીનીને ઈઝરાયલ વિરૂદ્ધ દેખાવો કરવા માટે યુનિવર્સિટી કોલેજમાંથી હાંકી કઢાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં હવે નૃશંસ હત્યાકાંડ શરૂ કરી દીધો છે. તેથી અમેરિકા સહિત પશ્ચિમ યુરોપ અને દુનિયાના તમામ જાગૃત દેશોમાં ઠેર ઠેર વ્યાપક દેખાવો યોજાઈ રહ્યા છે. તે પૈકી અમેરિકામાં પણ ઈઝરાયલ વિરૂદ્ધ દેખાવો થઈ રહ્યાં છે, વિદ્યાર્થીઓ તેમાં અગ્રેસર છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના મેક કોશ કોર્ટયાર્ડમાં ગુરૂવાર સવારથી જ વિદ્યાર્થીઓએ ધરણા શરૂ કર્યાં હતાં. તેઓ ઈઝરાયલ વિરૂદ્ધ અને પેલેસ્ટાઇન તરફી નારા લગાવતા હતા. અમેરિકા ભલે ઈઝરાયલને શાંતિ રાખવા અને આક્રમણો બંધ કરવા કહેતું હોય પરંતુ ઈઝરાયલ દ્વારા થતા ગાઝાપટ્ટી અને વેસ્ટબેન્કમાં થયેલ 'હત્યાકાંડ' જ કહી શકાય તેમાં હવે લગભગ એક તરફી યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા આ દેખાવકારો કહી રહ્યાં છે. અમેરિકા, બહારથી એક વાત કરે છે પરંતુ વાસ્તવમાં મધ્યપૂર્વમાં તેના દૂર વોર્ડને (ઈઝરાયલ)ને શસ્ત્રો સહિત તમામ સહાય આપે છે. અઢળક શસ્ત્રો આપે છે. અઢળક નાણાં પણ આપે છે. સહજ રીતે તેનો વિરોધ થઈ રહ્યો છે. આ વદ્યાર્થીઓ પણ દેખાવો કરતા હતા. તેમની સાથે અચિંત્યાની પણ ધરપકડ થઈ હતી.

Related Articles
ચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડતાં પ્રશાંત મહાસાગરમાં અશાંત સ્થિતિ
ચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિ...
ચીન તરફી માલદીવનું ભારતીય સહેલાણીઓએ મગજ ઠેકાણે લાવ્યું, મોટું આર્થિક નુકસાન કર્યું
ચીન તરફી માલદીવનું ભારતીય સહેલાણીઓએ મગજ...
May 08, 2024
સાઉથ આફ્રિકા જ્યોર્જ શહેરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 59 લોકો દટાયા
સાઉથ આફ્રિકા જ્યોર્જ શહેરમાં નિર્માણાધીન...
May 08, 2024
નેપાળમાં સરકાર ભંગાણના આરે, સાંસદોએ નવી પાર્ટી બનાવવા અરજી કરી
નેપાળમાં સરકાર ભંગાણના આરે, સાંસદોએ નવી...
May 08, 2024
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં 500થી વધુ મહિલાઓએ સાડીઓ પહેરી પ્રદર્શન કર્યું
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં 500થી વધુ મ...
May 08, 2024
'કટ્ટરપંથીઓને આશ્રય આપવાનું બંધ કરો...', વિવાદાસ્પદ તસવીરો પર ભારતે ટ્રુડોને આપ્યો ઠપકો
'કટ્ટરપંથીઓને આશ્રય આપવાનું બંધ કરો...',...
May 08, 2024
Trending NEWS
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરાગમન
08 May, 2024
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ...
08 May, 2024
May 08, 2024