મોટા આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, ફરીદાબાદમાંથી 300 કિલો RDXમળ્યું
November 10, 2025
જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. હરિયાણાના ફરીદાબાદમાંથી 300 કિલો RDX, એક AK-47 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. વળી ચોંકાવનારી બાબત તો એ છે આ સામાન એક ડોક્ટરના ઘરેથી મળી આવ્યો. ડો.આદિલ અને ડો.મુઝામિલનના ઘરેથી RDXનો જથ્થો મળી આવતા પોલીસે બંનેની પણ ધરપકડ કરી છે.
ડૉ. આદિલ રાથર હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરના રહેવાસી ડૉ. મુઝામિલ નામના બીજા ડૉક્ટરે ફરીદાબાદમાં શસ્ત્રો અને દારૂગોળોનો ભંડાર છુપાવ્યો હતો. બંને હવે જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે, જ્યાં તેમની પૂછપરછ ચાલુ છે.
થોડા દિવસ પહેલા ડૉ. આદિલના લોકરમાંથી એક AK-47 રાઇફલ અને અન્ય શસ્ત્રો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તેની ધકપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ડૉક્ટર આદિલ અહેમદ રાથર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આજે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ ડૉ. આદિલ રાથરની પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. હાલ ડૉ. આદિલ અહેમદ રાથર હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ્ય નીતિ નિયમો ઘડવા બાર કાઉન્સિલને સુપ્રીમનો આદેશ
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ...
Jul 03, 2026
મ્યાનમારમાં બોમ્બમારો, ભારતની બાંગ્લાદેશ સરહદે એલર્ટ જાહેર
મ્યાનમારમાં બોમ્બમારો, ભારતની બાંગ્લાદેશ...
Jul 03, 2026
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR સુધી પહોંચ્યો મામલો
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR...
Jul 03, 2026
વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબાદ જેવી નારેબાજી કરવા સામે વાંધો શું? બોમ્બે હાઈકોર્ટ
વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબા...
Jul 03, 2026
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઇ ઍલર્ટ
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસ...
Jul 02, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026