મેંગો મઠો
July 30, 2024
સામગ્રી :
500 ગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ મોળું દહીં, એક કેરી, 200 ગ્રામ રબડી, ઈલાયચી, બદામ-પિસ્તાં (કતરેલાં), કેસર ઈચ્છા મુજબ
રીત :
દહીંને રાત્રે એક ઝીણા કપડામાં બાંધીને લટકાવી દો. તેની નીચે એક તપેલી મૂકી દો, જેથી કરીને આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય. હવે સૌ પ્રથમ એક પાકી કેરીને છોલીને કાપી લો અને મિક્સરમાં ફેરવી લો. હવે પાણી નિતારેલા દહીંમાં ખાંડ ભેળવી લો. આ મિશ્રણમાં કેરીનો રસ મિક્સ કરી દો. આ મિશ્રણને પાતળા કપડાથી ગાળી લો. તેમાં રબડી મિક્સ કરો. ઈલાયચી, બદામ-પિસ્તાં વાટીને તેમાં કેસર નાંખો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેંટી લો. હવે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો. સ્વાદિષ્ટ માવામિશ્રિત મેંગો મઠો સર્વ કરો.
Related Articles
મકાઈનું શાક
મકાઈનું શાક
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યોર નેઇલ પેઇન્ટ અપનાવો
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યો...
Aug 10, 2024
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુ...
Aug 10, 2024
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ...
Aug 07, 2024
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સને કરો સામેલ
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સન...
Jul 30, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Aug 10, 2024