પપ્પા-મમ્મી મને માફ કરી દેજો...' NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી
November 08, 2025
મૃતદેહ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'પપ્પા-મમ્મી મને માફ કરી દેજો. હું ખૂબ પ્રેસરમાં છું. હું તમારા સપના પૂરા ન કરી શકું. હું આપઘાત કરી રહ્યો છું અને તેના માટે હું જ જવાબદાર છું.' પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તેના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.
Related Articles
કાશીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર રમાઈ ચિતા-ભસ્મની હોળી
કાશીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર રમાઈ...
Feb 28, 2026
મુંબઈમાં ફૉરેનર યુવતી સાથે થયું ગેરવર્તન : સેલ્ફી પડાવવા માટે ટપોરીઓએ ૧૫ મિનિટ સુધી પીછો કર્યો, 2 સામે ફરિયાદ
મુંબઈમાં ફૉરેનર યુવતી સાથે થયું ગેરવર્તન...
Feb 28, 2026
શંકરાચાર્યની ધરપકડ પર આગામી આદેશ સુધી રોક, અલ્હાબાદ હાઇકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
શંકરાચાર્યની ધરપકડ પર આગામી આદેશ સુધી રો...
Feb 28, 2026
રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત
રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્...
Feb 28, 2026
યૂથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ ઉદય ભાનુને મળ્યા જામીન, કોંગ્રેસને મળી રાહત
યૂથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ ઉદય ભાનુને મળ...
Feb 28, 2026
કેજરીવાલના પાપ હજુ ધોવાયા નથી, દિલ્હી BJPની પોસ્ટર વોર
કેજરીવાલના પાપ હજુ ધોવાયા નથી, દિલ્હી BJ...
Feb 27, 2026
Trending NEWS
27 February, 2026
27 February, 2026
27 February, 2026
27 February, 2026
27 February, 2026
27 February, 2026
26 February, 2026
26 February, 2026
26 February, 2026
26 February, 2026