બનાસકાંઠાના ડીસામાં બંદૂકની અણીએ 80 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારીને બનાવાયો નિશાન
October 14, 2024
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં બંદૂકની બતાવીને આંગડિયા પેઢીના હવાલાના 80 લાખ રૂપિયાની લૂંટની થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કર્મચારી એક્ટિવા પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો. આ દરમિયાન બે શખસો તેને રોકી બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસના ટીમ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી
વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત,...
Jan 04, 2026
સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં 'લોહીયાળ' જંગ
સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોં...
Jan 04, 2026
વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા
વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફ...
Jan 02, 2026
બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4ના રિમાન્ડ મંજૂર
બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો...
Jan 02, 2026
માંડવી તાલુકામાં ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો
માંડવી તાલુકામાં ધર્માંતરણ કૌભાંડ: માસ્ટ...
Jan 02, 2026
ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: પોરબંદર-દ્વારકા પંથકમાં માવઠું, ખેડૂતોના જીવ અદ્ધર
ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: પોરબંદર-દ્વ...
Dec 31, 2025
Trending NEWS
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
03 January, 2026
02 January, 2026