એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ ઠાકુરની પસંદગી
April 26, 2025

મુંબઇ : એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં ં મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર સાથે વાતચીત ચાલી રહી છે. મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ આ ફિલ્મનો લૂક ટેસ્ટ આપવા માટે ખાસ મુંબઈ આવ્યો હતો અને તેણે બાંદરા વિસ્તારમાં એક સ્ટુડિયોમાં લૂક ટેસ્ટ આપ્યો હોવાના ફોટા વાયરલ થયા હતા. આ એક્શન ફિલ્મમાં અલ્લુ અર્જુન પહેલીવાર ડબલ રોલ કરવાનો છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે. અલ્લૂ અર્જુન અને એટલી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
Related Articles
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો
સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમ...
Apr 23, 2025
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યાં પ્રોપર્ટી ખરીદી
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યા...
Apr 23, 2025
દસ વર્ષના ગેપ બાદ ઈમરાને નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું
દસ વર્ષના ગેપ બાદ ઈમરાને નવી ફિલ્મનું શૂ...
Apr 21, 2025
સામંથા બોયફ્રેન્ડ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે તિરુપતિ દર્શને
સામંથા બોયફ્રેન્ડ દિગ્દર્શક રાજ નિદિમોરુ...
Apr 21, 2025
Trending NEWS

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર પ્રહાર: શોપિંયા, કુલગામ...
26 April, 2025

પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત...
26 April, 2025

લાહોરમાં એરપોર્ટ પર ભીષણ આગ, તમામ ફ્લાઈટો રદ કરાઈ
26 April, 2025

ગોરખપુરમાં કારે રસ્તાની બાજુમાં સૂતેલા પરિવારને કચ...
26 April, 2025

ધડાધડ ગોળીઓનો વરસાદ, આતંકી હુમલાનો નવો વીડિયો સામે...
26 April, 2025

USAમાં વસતા ભારતીય NRIમાં પાકિસ્તાન સામે ભારોભાર આ...
26 April, 2025

TRFએ ભારતના ડરથી નિવેદન બદલ્યુ, 'કાશ્મીરના હુમલામા...
26 April, 2025

કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાય...
26 April, 2025

ઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ,...
26 April, 2025

ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક:મોડીરા...
26 April, 2025