પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ અખ્તર જેવી
September 23, 2024
ભલે તમે ગળી- મહોલ્લાના ક્રિકેટર હોવ, પરંતુ જો તમને ફાસ્ટ બોલિંગનો શોખ હશે, તો તમે પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તરની બોલિંગ એક્શનની નકલ કરી જ હશે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ફેમસ શોએબ અખ્તરની એક વિશેષ એક્શન છે. તેની નકલ કરવી દરેક માટે મુશ્કેલ છે. જો કે, પાકિસ્તાનમાં જ જન્મેલા અન્ય એક ઝડપી બોલર જોવા મળ્યો છે. જેણે લગભગ શોએબ અખ્તરની એક્શનમાં લાંબા રનઅપ અને બોલિંગ કરી બતાવી છે.
વાસ્તવમાં 2011માં ઘૂંટણની ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરનારા શોએબ અખ્તરના ચાહકોના મગજમાં તેની બોલિંગ એક્શનની યાદ તાજી કરી છે. તો, જ્યારે ફેન્સએ ઈમરાન મુહમ્મદને ઓમાન D10 લીગમાં બોલિંગ કરતા જોયો, ત્યારે બધાને શોએબ અખ્તર યાદ તાજી થઈ ગઈ હતી. આ ઓમાન લીગમાં IAS ઈન્વિન્સીબલ્સ અને યલ્લાહ શબાબ જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈમરાન મુહમ્મદે જ્યારે બોલિંગ કરી, તો તેની રનઅપ અને એક્શન જોઈને દરેક લોકો આશ્ચર્ય પામ્યા હતા. ઈમરાન મુહમ્મદ પણ પાકિસ્તાનનો છે, અને ફેન્સ તેની સરખામણી શોએબ અખ્તર સાથે કરવા લાગ્યા છે.
Related Articles
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિદેશમાં 'ફ્લોપ', આંકડા છે શરમજનક, મેલબોર્ન ટેસ્ટથી બહાર થવાનું જોખમ?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિદેશમાં 'ફ્લોપ...
ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ, 23 લાખની હેરા-ફેરીનો લાગ્યો આરોપ
ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વૉરન્ટ...
Dec 21, 2024
ઈન્ડિયા vs ઓસ્ટ્રેલિયા : ગાબામાં વરસાદે બગાડ્યો ખેલ, ત્રીજી ટેસ્ટ થઈ ડ્રો
ઈન્ડિયા vs ઓસ્ટ્રેલિયા : ગાબામાં વરસાદે...
Dec 18, 2024
રવિચંદ્રન અશ્વિનના નામે એવા 5 રેકોર્ડ, જેને કોઈ તોડવા છે નામુમકીન
રવિચંદ્રન અશ્વિનના નામે એવા 5 રેકોર્ડ, જ...
Dec 18, 2024
ટીમ ઈન્ડિયાને ઝટકો, દિગ્ગજ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિનું કર્યું એલાન
ટીમ ઈન્ડિયાને ઝટકો, દિગ્ગજ સ્પિનર અશ્વિન...
Dec 18, 2024
712 વિકેટો ઝડપનાર બોલર પર લાગ્યો પ્રતિબંધ, કરિયરના છેલ્લા તબક્કામાં લાગ્યો મોટો ઝટકો
712 વિકેટો ઝડપનાર બોલર પર લાગ્યો પ્રતિબં...
Dec 16, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 21, 2024