પીએમ મોદીએ USA ક્રિકેટ ટીમના કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે- 'T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું'
September 23, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેમને ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે પીએમ મોદીએ યુએસએ ક્રિકેટ ટીમની ભરપૂર પ્રશંસા કરી હતી અને કહ્યું કે, યુએસ ટીમે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું. જેમાં ભારતીય મૂળના ખેલાડીઓની પણ પ્રશંસા કરી હતી.
તાજેતરમાં સમાપ્ત થયેલ T20 વર્લ્ડ કપ 2024ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવી હતી. આ મેચો નાસાઉ, ન્યુયોર્કમાં રમાઈ હતી. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું હતું. યુએસ ટીમે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું.
અમેરિકન ટીમે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. મોનાંક પટેલની આગેવાની હેઠળની ટીમે સુપર-8 સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. આ ટીમમાં મોનાંક પટેલ (કેપ્ટન), હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર અને સૌરભ નેત્રાવલકરનો સમાવેશ થાય છે.
Related Articles
IND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર... ભારતીય ટીમે પોતાના નામે કર્યો ઐતિહાસિક રેકૉર્ડ
IND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર... ભારત...
6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, લાઇન લેંથ જ ભૂલ્યો
6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના ન...
Sep 28, 2024
ફરી એક વખત રિટાયરમેન્ટ પાછું ખેંચશે સ્ટોક્સ, રોહિતની વાત સાચી પડી
ફરી એક વખત રિટાયરમેન્ટ પાછું ખેંચશે સ્ટો...
Sep 25, 2024
ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી હરાવીને યુરોપે પાંચમી વખત લેવર કપ
ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી હરાવીને યુર...
Sep 24, 2024
પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ અખ્તર જેવી
પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; ર...
Sep 23, 2024
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા, 97 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે બે ગોલ્ડ મેડલ જી...
Sep 23, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 01, 2024