સુરતમાં પોલીસની દાદાગીરી, કાપડના વેપારીને એટલો માર માર્યો કે 108 બોલાવી પડી
May 22, 2023

સુરતની ઉમરા પોલીસની દાદાગીરી સામે આવી છે. જેમાં રવિવારની રાત્રે ઉમરા કેબલ બ્રિજ ઉતરતાં વાહન ચેકિંગમાં ઉભેલાં બે વેપારી ભાઇઓને ઉમરા પોલીસે બેરહેમીપૂર્વક ફટકાર્યા હોવાની વિગત સામે આવી છે. જેમાં કાપડ વેપારીને મારી મારીને કાનનો પડદો ફાટી ગયા હોવાના પણ પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
એટલું જ નહીં વેપારી યુવકે ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ ટ્વીટર ઉપર PMO, CMO અને રાજ્ય ગૃહમંત્રીને કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસે યુવકના માથા પર પગ મુકીને ઊભા રહ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.
અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ક્રિસ્ટલ એપા.માં રહેતાં અને કાપડના વેપાર સાથે સંકળાયેલા રાજેન્દ્રસિહ મહીડા તેમના મોટા ભાઇ અજયસિંહ સાથે તેમની કાર લઇ કેબલ બ્રિજના ઉમરા તરફના છેડે પહોંચ્યા હતા તે વખતે ઉમરા પોલીસ સચીનમાં થયેલી હત્યાને અનુસંધાને પોલીસ શકમંદનો ચેક કરી રહી હતી.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023