ગરમીમાં ફૂદીનાનું સેવન રામબાણ ઉપાય, આ બીમારીઓથી આપશે છૂટકારો
April 29, 2023
ગરમીની સીઝનમાં સામાન્ય રીતે અનેક બીમારીઓ અજાણતા જ આવી જતી હોય છે. દરેક બીમારીમાં દવા લેવાનું શક્ય હોતું નથી. દવાઓના કારણે તમારા શરીરને પણ નુકસાન થાય છે. શરીરની નાની મોટી બીમારીઓમાં લોકો ઘરેલૂ નુસખા ટ્રાય કરતા હોય છે. આ સમયે ગરમીમાં ઠંડક આપતો ફૂદીનો તમારી મદદ કરી શકે છે. તો જાણો કઈ બીમારીમાં તે લાભદાયી રહેશે.
પાચનતંત્રને રાખશે સારું
જો તમને વારંવાર એસિડિટીની સમસ્યા રહે છે તો તેમાં દવાનો ઉપયોગ ટાળો. તેને દૂર કરવા હૂંફાળા પાણીમાં એક ટી સ્પૂન ફૂદીનાનો રસ મિક્સ કરીને પીઓ. તમને રાહત મળશે. તમે ઈચ્છો તો તમે તેમાં લીંબુના ટીપાં પણ મિક્સ કરી શકો છો.
સાંધાના દર્દમાં લાભદાયી
ફૂદીનામાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે દર્દથી રાહત આપવામાં મદદ કરે છે. જો તમને વારેઘડી સાંધાનું દર્દ રહે છે તો તમે તમારા આહારમાં ફૂદીનાનું સેવન વધારો. તમે તેનું શરબત, ચટણી વગેરે ટ્રાય કરી શકો છો.
ઓરલ હેલ્થ
દાંત, પેઢા કે શ્વાની નાની મોટી તકલીફોમાં દવાનો ઉપયોગ ટાળો. તમે ફૂદીનાના પાનની મદદથી મોઢાની બેડ સ્મેલને દૂર કરી શકો છો. આ સિવાય આ પાનને ચાવવાથી કે પછી તેનું તેલ દાંત પર લગાવવાથી દાંતના સડાને દૂર કરવામાં મદદ મળી શકે છે.
વજન ઘટાડશે
ફૂદીનામાં કેલેરી ઓછી હોય છે. આ પાનનું ભોજનમાં વિવિધ રીતે સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી રહેશે.
વાળ માટે ફાયદારૂપ
વાળ માટે ફૂદીનો લાભદાયી રહેશે. તમે આ તેલમાં જૈતૂન કે નારિયેળ તેલ મિક્સ કરો અને માલિશ કરો. થોડો સમય આ તેલને માથામાં રહેવા દો અને પછી હેરવોશ કરો. તમને ફરક અનુભવાશે.
ગ્લોઈંગ સ્કીન માટે
તેના પાનનો રસ કાઢો અને તેને ફેસ પર લગાવો. 15 મિનિટ પછી ફેસ ધોઈ લો. સ્કીનને ગ્લો મળશે.
Related Articles
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ્તો?
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ...
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યોર નેઇલ પેઇન્ટ અપનાવો
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યો...
Aug 10, 2024
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુ...
Aug 10, 2024
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ...
Aug 07, 2024
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સને કરો સામેલ
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સન...
Jul 30, 2024
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
Nov 12, 2024