દમણમાં યુવકનો મૃતદેહ મળવાના કેસમાં થયો ચોંકાનવારો ખુલાસો
May 24, 2023

દમણ : દમણમાં યુવકનો મૃતદેહ મળવાના કેસમાં ખુલાસો થયો છે. પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેમજ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. તથા ખરીવાડમાં ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો.
ઘરમાં અવારનવાર થતા ઝઘડામાં પતિની હત્યા કરવામાં આવી છે. જેમાં પત્નીએ કાંચની બોટલ ફોડી પતિની હત્યા કરી હતી. તેમાં હત્યા બાદ પત્ની મૃતદેહ પાસે જ બેસી રહી હતી. તેમજ મૃતદેહ દુર્ગંધ મારતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેમાં દમણના ખરીવાડ ખાતે ફ્લેટમાંથી મળેલ યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિની હત્યા કરનાર પત્નીની દમણ પોલીસે ધરપકડ કરી છે.
પતિના મોતનું કારણ અવારનવાર ઘરમાં થતા ઝગડા છે. જેમાં પત્નીએ આવેશમાં આવી કાંચની બોટલ ફોડી પતિની હત્યા કરી હતી. તથા હત્યા બાદ તે લાશ પાસે જ બેસી રહી હતી. તેમાં બે બાળકોનું જીવન અંધકારમય બન્યું છે. તેમાં લાશ દુર્ગંધ મારતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023