પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન
March 19, 2025
નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું. ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરીક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.
ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
Related Articles
અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો : 6નાં મોત
અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક...
Nov 26, 2025
રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન : યુરોપીયન યુનિયન
રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાં...
Nov 26, 2025
કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું
કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી...
Nov 26, 2025
ઈથિયોપિયામાં ફાટેલો જ્વાળામુખી ગુજરાત માટે ખતરો? ખેડૂતો માટે નવું ટેન્શન, એસિડનો થઈ શકે વરસાદ
ઈથિયોપિયામાં ફાટેલો જ્વાળામુખી ગુજરાત મા...
Nov 26, 2025
H-1B વિઝા પર ટ્રમ્પનું બેવડું વલણ: 'નોકરીઓ અમેરિકનોને જ, પણ કુશળ વિદેશીઓની જરૂર'
H-1B વિઝા પર ટ્રમ્પનું બેવડું વલણ: 'નોકર...
Nov 25, 2025
પાકિસ્તાનની સેનાનો અફઘાનિસ્તાન પર હવાઇ હુમલો, 9 બાળકો સહિત 10ના મોત
પાકિસ્તાનની સેનાનો અફઘાનિસ્તાન પર હવાઇ હ...
Nov 25, 2025
Trending NEWS
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
25 November, 2025
25 November, 2025