પૂણેથી શંકાસ્પદ આતંકીની ધરપકડ, અલ કાયદા સાથે કનેક્શન હોવાની શક્યતા
October 28, 2025
મહારાષ્ટ્ર ATSએ પૂણેમાંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જુબેર હંગરકર તરીકે થઈ છે. તેની ધરપકડ UAPA હેઠળ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કેટલાક દિવસ પહેલા જ ATSએ પૂણેના કોંડવા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, આ કાર્યવાહી દરમિયાન મળેલા નવા પુરાવાના આધાર પર જુબેરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શંકાસ્પદ આતંકીનું કનેક્શન અલ-કાયદા સાથે હોવાની શક્યતાઓ પણ રહેલી છે. ATSની ટીમ તેની સતત પુછપરછ કરી રહી છે અને તેના નેટવર્કની તપાસ પણ કરી રહી છે. મહારાષ્ટ્રની ATS ટીમે 9 ઓક્ટોબર 2025એ પૂણેમાં એક આતંકવાદ સાથે જોડાયેલા કેસમાં ઘણા ઠેકાણાઓ પર રેડ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણ, દસ્તાવેજ અને શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન મળેલા આપતિજનક પુરાવાના આધાર પર ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ 1967ની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી. FIR દાખલ થયા બાદ ATSએ આજે પૂણેથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. હાલમાં આ કેસની આગળની તપાસ મહારાષ્ટ્ર ATSની ટીમ કરી રહી છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026