ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર
September 12, 2026
કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી હવામાન સક્રિય થયું છે. હવામાન વિભાગ અનુસાર, લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
શનિવારે(12 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ ઍલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ.
યલો ઍલર્ટ: અમદાવાદ, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.
ઓરેન્જ ઍલર્ટ: નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો ઍલર્ટ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ.
આગામી 15 સપ્ટેમ્બરના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026