ગાઝા અંગેના પ્લાનને મોદીએ સમર્થન આપતા ટ્રમ્પ ખુશ-ખુશ, વ્હાઈટ હાઉસનું રિએક્શન
October 03, 2025
ગાઝા : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં શાંતિ માટે તેમની યોજનાને મળેલા વૈશ્વિક સમર્થનથી ઉત્સાહિત દેખાય છે. વ્હાઇટ હાઉસે આ પહેલને યુદ્ધગ્રસ્ત ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પની દૂરંદેશી યોજના ગણાવી છે. યુએસ વહીવટીતંત્રે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ યોજનાના સમર્થન પર ભાર મૂક્યો હતો. વ્હાઇટ હાઉસનો દાવો છે કે વિશ્વ આ યોજનાને ગેમ-ચેન્જર તરીકે જોઈ રહ્યું છે.
વ્હાઇટ હાઉસે બુધવારે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ટ્રમ્પની યોજના વર્ષોના વિનાશક યુદ્ધ પછી સંભવિત શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વભરના દેશોએ ટ્રમ્પની આ યોજનાને 'ગેમ-ચેન્જર' ગણાવી છે. આ યોજના લડાઈના તાત્કાલિક અંત, તમામ બંધકોને મુક્ત કરવા અને સતત માનવતાવાદી સહાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો અંતિમ ધ્યેય ગાઝાને સમૃદ્ધિ અને કાયમી શાંતિનું પ્રતીક બનાવવાનો છે.
વ્હાઈટ હાઉસે વધુમાં જણાવ્યું હતું કે આરબ દેશોથી લઈને પશ્ચિમી દેશો સુધીના નેતાઓ આ યોજનાને સમર્થન આપી રહ્યા છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ પહેલને આવકારી છે, તેમણે કહ્યું કે, આ ઘોષણાપત્ર પેલેસ્ટાઇન અને ઇઝરાયલના લોકો માટે કાયમી શાંતિ, સુરક્ષા અને વિકાસનો વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તમામ સંબંધિત પક્ષો આ પહેલમાં સહયોગ કરશે. ઉલ્લેખનીય છે, વ્હાઈટ હાઉસે મોદીના નિવેદનની લિંક પણ જાહેર કરી હતી. તદુપરાંત સાઉદી અરેબિયા, જોર્ડન, યુએઈ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તૂર્કિયે, કતાર અને ઇજિપ્તના વિદેશ મંત્રીના સંયુક્ત નિવેદનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ મા...
29 August, 2026
નેપાળમાં 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની આશં...
29 August, 2026
સરકારના ઉપાયો પણ 'નિષ્ફળ', ડુંગળીના ભાવ આકાશ આંબ્ય...
29 August, 2026
'દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઇ...', IIT દિલ્હીન...
29 August, 2026
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની...
29 August, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચે...
29 August, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના...
29 August, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનુ...
28 August, 2026
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટણી થાય તો...
28 August, 2026
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી દીધું રાજ...
28 August, 2026