થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સીઝફાયર મુદ્દે ટ્રમ્પની જાહેરાત, કહ્યું 'અમેરિકા જ હવે અસલી યુનાઈટેડ નેશન'
December 29, 2025
ટ્રમ્પના દાવા મુજબ થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ ઝડપી અને નિષ્પક્ષ રીતે આ નિષ્કર્ષ સુધી પહોંચવામાં 'દુરદર્શિતા' બતાવી. વધુમાં કહ્યું કે આ નિર્ણય ઝડપી અને નિર્ણાયક હતો, થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' પર જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશોની વચ્ચે અચાનક શરૂ થયેલી લડાઈને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવશે અને તે શાંતિના રસ્તા પર પરત ફરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ નિર્ણય તાજેત્તરમાં જ સહમત મૂળ સંધિને અનુરૂપ લેવામાં આવશે.
ટ્રમ્પના દાવા મુજબ થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ ઝડપી અને નિષ્પક્ષ રીતે આ નિષ્કર્ષ સુધી પહોંચવામાં 'દુરદર્શિતા' બતાવી. વધુમાં કહ્યું કે આ નિર્ણય ઝડપી અને નિર્ણાયક હતો, જે આવી સ્થિતિમાં હોવો જોઈએ. સંયુક્ત રાજ્ય અમેરિકાએ આ પ્રક્રિયામાં મદદ કરી અને તેની પર ગર્વ છે. તેમાં કહેવામાં આવ્યું કે અમેરિકાએ તાજેત્તરના મહિનામાં ઘણા યુદ્ધો અને સંઘર્ષોને ઉકેલવામાં અને રોકવામાં ભૂમિકા ભજવી છે. આ દાવામાં એ પણ કહેવામાં આવ્યું કે છેલ્લા 11 મહિનામાં જે સંઘર્ષોને ઉકેલવા કે રોકવામાં આવ્યા છે, તેની સંખ્યા 8 છે. આ સંદર્ભમાં આ ટિપ્પણી પણ કરવામાં આવી કે અમેરિકા જ હવે વાસ્તવિક સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા નિભાવી રહ્યું છે.
Related Articles
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના...
Jan 27, 2026
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા...
Jan 27, 2026
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત...
Jan 27, 2026
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન, અમેરિકી સૈન્યની તાકાત વધી
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન...
Jan 27, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
26 January, 2026