શેરબજારની પોઝિટીવ શરૂઆત, સેન્સેક્સ 83,384 અંકે ખૂલ્યો

November 10, 2025

સોમવારે શેરબજારની પોઝિટીવ શરૂઆત થઇ છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે  અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંકે ખૂ્લ્યો.  સોમવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા હતા.

AI શેરોના ઊંચા મૂલ્યાંકન પર ગયા સપ્તાહના ઘટાડા બાદ રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો. જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૯%, દક્ષિણ કોરિયાનો KOSPI 2.5 % અને હોંગકોંગનો હેંગ સેંગ 0.33 % વધ્યો.દરમિયાન, શુક્રવારે યુએસ બજારો મિશ્ર બંધ થયા. S&P 500 0.13 %, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.16 % વધ્યો, જ્યારે ટેક-હેવી નાસ્ડેક  0.21 % નીચે હતો.