આમિરની સિતારે ઝમીન પર 20 જૂને રજૂ કરવાનું પ્લાનિંગ
April 19, 2025

મુંબઈ : આમિર ખાન તેની ફિલ્મ 'સિતારે ઝમીન પર' આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને 'હાઉસફૂલ ફાઈવ' રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ બાદ તરત જ એક કોમેડી ફિલ્મની સ્પર્ધા નડી શકે તેમ છે. બીજી તરફ ૨૦મી જૂનની તારીખ પ્રમાણમાં ખાલી છે અને તેની આસપાસ કોઈ મોટી ફિલ્મો રીલીઝ થવાની નથી. 'લાલસિંહ ચઢ્ઢા' ફલોપ ગયા પછી આમિર ખાનની આ કમબેક મૂવી છે અને તેથી તે કમર્શિઅલી કોઈ જોખમ લેવા માગતો નથી. આ ફિલ્મમાં જેનેલિયા દેશમુખ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ મૂળ સ્પેનિશ 'ચેમ્પિયન'ની રીમેક છે.
Related Articles
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ...
May 10, 2025
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025