વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો
November 08, 2024
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતાા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય. તેમણે કહ્યું કે, 'કાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર ન્યાયિકે મને પૂછ્યું કે સમારોહનો સમય ક્યારે રાખવામાં આવે, તો મને જણાવવામાં આવ્યું કે તેને બપોરે 2 વાગ્યે રાખી શકાય છે જેથી કેટલાક કેસનો નિકાલ કરી શકાય. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવાર બપોરે 2 વાગ્યે કોઈ હશે.' તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે.
Related Articles
વિરોધ કરવાનો અધિકાર..પણ અપશબ્દો બોલવા અયોગ્ય',- ધીરેન્દ્ર શાસ્ત્રી
વિરોધ કરવાનો અધિકાર..પણ અપશબ્દો બોલવા અય...
Aug 02, 2026
પર્યાવરણ અંગે ભારતની કથળેલી સ્થિતિ, 177 દેશોની યાદીમાં 176મા ક્રમે
પર્યાવરણ અંગે ભારતની કથળેલી સ્થિતિ, 177...
Aug 02, 2026
મોદીએ શરૂ કર્યું નશા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી અભિયાન, 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય
મોદીએ શરૂ કર્યું નશા વિરુદ્ધ રાષ્ટ્રવ્યા...
Aug 02, 2026
કેરળમાં આકાશી આફતથી 8 લોકોના મોત, 5,000થી વધુનું સ્થળાંતર
કેરળમાં આકાશી આફતથી 8 લોકોના મોત, 5,000થ...
Aug 02, 2026
U Visa માટે ફેક લૂંટનું કાવતરું રચનાર ગુજરાતી મિતુલ પટેલ વિઝા ફ્રોડ કેસમાં દોષિત, અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ
U Visa માટે ફેક લૂંટનું કાવતરું રચનાર ગુ...
Aug 01, 2026
કુલગામમાં આતંકવાદીનો ગોળીબાર : છત્તીસગઢના શ્રમિકનું મોત, અન્ય એક ગંભીર, 3000 શંકાસ્પદોની અટકાયત
કુલગામમાં આતંકવાદીનો ગોળીબાર : છત્તીસગઢન...
Aug 01, 2026
Trending NEWS
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026