મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
September 27, 2026
મણીપુર ઃ મણિપુરમાં છેલ્લાં એક-બે વર્ષથી હિંસાનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં સેનાપતિ જિલ્લામાં ઉગ્રવાદીઓએ નગા સમુદાયને નિશાન બનાવતા અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યા. હુમલો નગા બહુમતી ધરાવતા કાલાજાન ગામમાં કરાયો હતો. પહેલા અધિકારીઓએ આ ઘટના કાંગપોકપી જિલ્લામાં બની હોવાની જાણકારી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારના લાખ દાવા છતાં ઉગ્રવાદીઓએ ફરી મચાવેલું તોફાન સીધી જ રીતે સરકારને પડકાર ફેંકી રહ્યું છે. મુખ્યમંત્રી વાય.ખેમચંદ સિંહે આ હિંસક ઘટનાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું તો સામે પૂર્વ મુખ્યમંત્રી એન.બિરેન સિંહે આ હત્યાઓની ટીકા કરતા કાયદો વ્યવસ્થા સામે જ સવાલો ઊભા કરતાં કહ્યું કે ચાલુ વર્ષે 9 મહિનામાં 60 થી વધુ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. તાજેતરમાં બે લોકો રાંકી અને પૌમાઈ જે રીતે હત્યા કરાઈ છે તે ચિંતાની વાત છે. હથિયારધારી ઉગ્રવાદીઓ લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે અને તેમને ઊંઘમાં જ ગોળી ધરબી દીધી. આપણે ક્યાં સુધી આ રીતે જ લાશો ગણતા રહીશું. જવાબદાર લોકો જવાબદારી લે અને બગડતી કાયદો વ્યવસ્થાને કાબૂમાં લાવે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026