ફ્રાન્સના મેક્રોને ટ્રમ્પ સ્ટાઈલમાં જ ચીનને આપી ધમકી, ભારત માટે કેમ 'ગોલ્ડન ચાન્સ'?
December 08, 2025
નિષ્ણાતો કહી રહ્યા છે કે જો યુરોપ ચીની વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવશે, તો ત્યાં ચીની માલ મોંઘો થઈ જશે. આવી સ્થિતિમાં, ભારતીય ઉત્પાદનો માટે યુરોપના બજારમાં જગ્યા બનશે. - ચીન ટેક્સટાઇલનો મોટો નિકાસકાર છે. જો તેના પર પ્રતિબંધ લાગશે, તો ભારત, જે ટેક્સટાઇલનો ગઢ છે, તે યુરોપની માગ પૂરી કરી શકે છે. - યુરોપ દવાઓ અને રસાયણો માટે ચીન પર નિર્ભર છે. ભારત આ ખાધને સરળતાથી ભરી શકે છે. - ચીની સ્ટીલ પર પાબંદી લાગવાથી ભારતીય ટાટા સ્ટીલ અને JSW જેવી કંપનીઓને યુરોપમાં મોટું બજાર મળી શકે છે. - યુરોપિયન કંપનીઓનો ચીન પરનો ભરોસો ઓછો થશે. આ યુરોપિયન કંપનીઓ પોતાની સપ્લાય ચેઇનને ચીનમાંથી બહાર કાઢવા માંગશે. ભારત તેની PLI(પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમ અને સસ્તા શ્રમના કારણે આ કંપનીઓ માટે સૌથી સારો વિકલ્પ બનીને ઉભરશે. વિયેતનામ સાથે ભારતની સ્પર્ધા રહેશે, પરંતુ ભારતનું મોટું બજાર આપણને વધુ ફાયદો અપાવે છે. યુરોપને ચીનના વિકલ્પ તરીકે એક મોટા અને ભરોસાપાત્ર બજારની જરૂર છે. આ ઉપરાંત, ભારત યુરોપિયન યુનિયન સાથે વેપાર સમજૂતી કરવાની પણ તૈયારીમાં છે.
Related Articles
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026