ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું
July 10, 2024

રાજ્યમાં મેઘ જમાવટનું જોર યથાવત રહેશે. તેમજ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા અમદાવદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે. ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.
સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી ઓરેન્જ એલર્ટ સાથે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,બોટાદ તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામા ઓરેન્જ એલર્ટ છે. તેમજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તથા દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિબાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Related Articles
અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું મોત, હજુ 4 સારવાર હેઠળ
અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચો...
Apr 30, 2025
સુરતમાં પહલગામના મૃતકોની શ્રદ્ધાંજલિ સભામાં ભાજપ-આપના કાર્યકરો બાખડ્યાં, એકબીજાને દેશદ્રોહી કહ્યા
સુરતમાં પહલગામના મૃતકોની શ્રદ્ધાંજલિ સભા...
Apr 30, 2025
ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ સામસામે ફરિયાદ નોંધાઇ, 10 લોકોની કરાઇ ધરપકડ
ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ સામસામે ફ...
Apr 28, 2025
ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાનું ઘમસાણ
ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાન...
Apr 27, 2025
પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ
પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક...
Apr 26, 2025
ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક:મોડીરાત્રે અમદાવાદ-સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ, 500થી વધુ લોકોની અટકાયત,
ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્ર...
Apr 26, 2025
Trending NEWS

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025